આપ સૌનું હાર્દિક સ્વાગત છે. રાજેશ.આર.તળપદા => મુ-વડથલ તા-મહુધા જી-ખેડા; .નં=>૯૯૧૩૬૧૬૫૨૦

આજનો વિચાર=>

(1)"એ સત્ય છે કે વીતી ગયેલ દિવસ અને બોલાયેલ શબ્દ ફરી પાછા નથી આવતા પરંતુ સમય દરેક નો આવે છે. પરંતુ વ્યવહાર અને વાણી ઉપર સંયમ રાખ્યો હશે તો તમારે થૂંકેલું ચાટવું નહિ પડે

Saturday, December 19, 2015

ધોરણ -8 બેંક PPT ગુજરાતી મા...


આ PPT ફાઈલને કમ્પ્યુટરમાં જ જોઈ શકાશે. આ ફાઈલ સંપૂર્ણ ગુજરાતી ભાષામાં છે. PPT માં TERA FONT AAKASH વાપરેલા છે. આ ફાઈલ વડોદરા-ડાયેટ દ્વારા તૈયાર કરવામાં આવેલ છે.
=>અહી ક્લિક કરો.
File size 0.95 MB

No comments:

Post a Comment