આપ સૌનું હાર્દિક સ્વાગત છે. રાજેશ.આર.તળપદા => મુ-વડથલ તા-મહુધા જી-ખેડા; .નં=>૯૯૧૩૬૧૬૫૨૦

આજનો વિચાર=>

(1)"એ સત્ય છે કે વીતી ગયેલ દિવસ અને બોલાયેલ શબ્દ ફરી પાછા નથી આવતા પરંતુ સમય દરેક નો આવે છે. પરંતુ વ્યવહાર અને વાણી ઉપર સંયમ રાખ્યો હશે તો તમારે થૂંકેલું ચાટવું નહિ પડે

Thursday, December 10, 2015

ધોરણ 6 થી 8 વિજ્ઞાન અને ટેકનોલોજી એસાઈન્મેન્ટ(બીજુ સત્ર) ડાઉનલોડ કરો.

નમસ્કાર...
વિજ્ઞાન વિષયની સંપૂર્ણ તૈયારી કરવા માટે ધોરણ 6-7-8 ના વિજ્ઞાન વિષય (સત્ર-2) ના એસાઈન્મેન્ટ અહી મુકેલા છે. જે બાળકો અને શિક્ષકોને ખૂબ ઉપયોગી થશે.
 અમે તમારી માટે ઉપયોગી મટીરીયલ લઈને આવતા જ રહેશું. ડાઉનલોડ કરવા ક્લિક કરો નીચે.
(1) std-6 science=>Downlode

(2)std-7 science=>Downlode

(3) std-8 science=>Downlode
  => રાજેશ.આર.તળપદા

No comments:

Post a Comment